આજ થી શ્રી ગુર્જર સુતાર યુવક મંડળ દ્વારા તૃતિય ડે/નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત...



શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવક મંડળ દ્વારા ૧૮ થી ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી શિવમ્ ક્રિકેટ ગ્રાઉન્ડ, વાજડી, રાજકોટ ખાતે તૃતિય ડે/નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. ઉદ્ઘાટન ૧૮-૧૨-૨૦૨૫ સાંજે ૭ વાગ્યે. ફાઇનલ મેચ ૨૧-ડિસેમ્બર સાંજે ૭ વાગ્યે. સૌનું હાર્દિક આમંત્રણ.



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું