સમાજની દીકરી તક્ષાએ શ્રી વિશ્વકર્મા દાદાની આબેહૂબ રંગોળી બનાવી.


 કહેવાય છે કે "જ્યાં શ્રદ્ધાનો છે વિષય, ત્યાં પુરાવાની શી જરૂર છે" આ કહેવત ને સાર્થક કરી, જુનાગઢ ના રહેવાસી અને, ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા, ગુર્જર સુથાર જ્ઞાતિ ના, કમલેશભાઈ વિસરોલીયા ની પુત્રી તક્ષાએ, આબેહૂબ શ્રી વિશ્વકર્મા ભગવાન ની રંગોળી બનાવી હતી. આ રંગોળી બનાવવા નો વિચાર, પોતાની શ્રી વિશ્વકર્મા ભગવાન ઉપર ની અતૂટ શ્રદ્ધા થી આવ્યો, આ રંગોળી બનાવવામાં નેચરલ કલર નો ઉપયોગ કર્યો હતો. તક્ષા કમલેશભાઈ વિસરોલીયા ધોરણ ૧૧ કોમર્સ માં અભ્યાસ કરે છે.



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું