
હાલ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા બદલી અને બઢની ના સિલસિલા સાથે મૂળ ગોંડલ ના વતની અને ગુર્જર સુથાર જ્ઞાતિ ના આરઝુબેન અલ્કેશભાઇ ખંભાયતાને સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આરઝુ બેન ખંભાયતા આ પહેલા વેરાવળમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.
આ સમાચાર મળતા મિત્ર વર્તુળ, સ્નેહીજનો તથા સમાજ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
"SV NEWS ની સંપૂર્ણ ટીમ તરફથી ખુબ ખુબ અભિનંદન"
માહીતી ફોટોગ્રાફ : ભરતભાઈ તલસાણીયા (ગોંડલ)
