રાજકોટ ખાતે શ્રી પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા તારીખ 12,11,2024 ના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ સત્સંગ ગ્રુપ દ્વારા રાત્રે શ્રી નાથજી ની ઝાંખી, કીર્તન તથા બહેનો ના રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ અગ્રણીઓ સાથે બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ સાથે દ્વારા આયોજીત શ્રી નાથજીની ઝાંખી, બહેનો ના રાસ નું આયોજન...
bySV NEWS
-
0





