શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર પરિવાર ન્યુ મણીનગર દ્વારા અબોલા પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા
અમદાવાદ: કાળજાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર પરિવાર, ન્યુ મણીનગર દ્વારા માટીના પાણી પીવાના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.
આ વહેંચણી 29 માર્ચ 2025, અમાસના રોજ થશે. વિતરણ માટે વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે:
📍 શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુવક સંઘ, શ્રી વિશ્વકર્મા મંદિર, ગીતામંદિર રોડ, અમદાવાદ (સાંજે 4 થી ઓફિસ ટાઇમ સુધી)
📍 કૃણાલભાઈ બદ્રકિયાની અમદાવાદ ન્યૂ મણિનગર ઓફિસેથી (સવારે 9 થી 10)
📍 શ્રી વિશ્વકર્મા બાગ, ગોરનો કૂવો, મણીનગર, અમદાવાદ – (સવાર 10 વાગ્યે ઓફિસ ટાઇમ સુધી)
📍 શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર યુથ ફોરમ, નવા વાડજ, અમદાવાદ (સવાર ના 9 થી ઓફિસ ટાઇમ સુધી)
📍 શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ, વેજલપુર, અમદાવાદ, (સવારે 9 થી ઓફિસ ટાઇમ સુધી)
આ મહત્વપૂર્ણ માહિતી અમારા સહયોગી કૃણાલભાઈ બદ્રકિયા દ્વારા આપવામાં આવી હતી. પક્ષીપ્રેમીઓએ મોટી સંખ્યામાં લાભ લેવા વિનંતી!



