શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ કચ્છ દ્વારા વિશ્વકર્મા જયંતિ ની ધામધુમ થી ઉજવણી..
bySV NEWS-
0
શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ કચ્છ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા જયંતિ ની ધામ ધુમ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચાર નવ યુગલો ઓ પ્રભુતા ના પગલાં માંડ્યાં હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.