રાજકોટ ખાતે ઈલોરગઢ શ્રી વિશ્વકર્મા મંદિર ના મહંતશ્રીએ નવદંપતીને આપ્યા આશીર્વાદ..


આજ રોજ તારીખ ૭,૨,૨૦૨૫ ના રોજ શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ ના મેંજીગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ વાઘસણા ના પૌત્ર ના લગ્ન હોવાથી ઇલોરગઢ થી ઈલોરગઢ શ્રી વિશ્વકર્મા મંદિર ના મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી મહેન્દ્ર બાપુ પધાર્યા હતા અને પરિવાર ના સભ્યો ની સાથે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું