
પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા દર સાલ ની જેમ આ વખતે પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ના આજુબાજુમાં રહેતા જરૂરિયાતમંદ દર્દીના સગાને "કડકડતી ઠંડી માં ધાબળા વિતરણ" નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટિમ ના સભ્યો એ હાજરી આપી હતી...તેઓના દ્વારા આ કાર્યને સફળ બનાવ્યું હતું....





