શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કચ્છ માં હોદેદારો ની નિમણુક..!!


 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ કચ્છ દ્વારા ગત કારોબારી નો સમય ગાળો પૂરો થતા નવી કારોબારી ની રચના કરવામાં આવી હતી. જેમાં ગત સમય દરમ્યાન પ્રમુખ રહી ચૂકેલા શ્રી દિનેશભાઈ ભારદીયા ફરી પ્રમુખ શ્રી તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ ઉપ પ્રમુખ તરીકે શ્રી દિપકભાઈ ભાલારા,જ્યારે ટ્રસ્ટી તરીકે શ્રી હસમુખભાઈ દુધકિયા, અને મહામંત્રી તરીકે શ્રી વિપુલભાઈ ખારેચા, ની નિમણુક કરવામાં આવી છે.
માહિતી, ફોટોગ્રાફ : હરેશભાઈ ભારદીયા, આદિપુર, કચ્છ, (FB)


શ્રી દિનેશભાઈ ભારદીયા 

(પ્રમુખ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, આદિપુર, કચ્છ)

-------------------


શ્રી દિપકભાઈ ભાલારા 
(ઉપ પ્રમુખ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, આદિપુર, કચ્છ)

------------------

શ્રી હસમુખભાઈ દુધકિયા, 
(ટ્રસ્ટીશ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, આદિપુર, કચ્છ)

-------------------

શ્રી વિપુલભાઈ ખારેચા 
(મહામંત્રી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, આદિપુર, કચ્છ)
-----------------------


શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, આદિપુર, કચ્છ ના નવનિયુક્ત તમામ હોદેદારો ને "SV NEWS" ની સમગ્ર ટીમ તરફથી હાર્દિક શુભેચ્છાઓ

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું