શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, સુરત દ્વારા વિશ્વકર્મા પ્રીમિયમ લીગ નું આયોજન..


Vishwakarma Premier League
VPL ~ SEASON 08

Date: 9, 10, 11 & 12 JAN 2025
Place: Dhameliya Cricket Ground, Pasodra, Surat

- તો જે પણ ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માંગતી હોય તેમને પોતાની ટીમના રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.
- જો કોઈ પ્લેયર કોઈપણ ટીમમાં સામેલ ન હોય અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માંગતા હોય તો પણ તમે અમારો વહેલીતકે સંપર્ક કરી શકો છો. જેથી આપનું નામ કોઈ ટીમમાં સમાવેશ કરી શકાય. 
- ટુર્નામેન્ટ ના જે પણ નિયમો હોઈ તેમનું દરેક ટીમે પાલન કરવા નું રહેશે.
- ક્રિકેટ ટુર્નામેન્ટ સેવા અને યુવાધન ભેગું થાય અને સમાજ માં સામાજિક પ્રોગ્રામ માં સહભાગી થાય તેવા ઉદ્દેશ થી રમાતી હોઈ, જેથી કરી ને આપડે સામાજિક પ્રોગ્રામ ના નેતિકમુલ્યો નું ધ્યાન રાખવું અને તેને અનુસરવું. 

Contact:
Mr. Bhavesh Kalsara +91-9913357579
Mr. Jaydip Ujainiya +91-9377947677

Team Registation Fees: Rs. 11,000/-
Last date for team registration or player name registration: 30/11/2024

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું