સૌ પ્રથમ વખત સંમુહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યું છે
ઢીમા વિશ્વકર્મા દાદા ના સાનિધ્ય માં સમુહલગ્ન ની જનરલ મિટિંગ નું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજ સમુહલગ્ન સમિતિ ઢીમા દ્વારા ત્રણ પરગણા ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રથમ વખત સંમુહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સમાજ ના આગેવાનો વિડીલો તેમજ યુવામિત્રો એ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજ ના સાથસહકાર થી આ આયોજન કરી રહ્યા છે . ત્યારે સમાજ ના આગેવાનો વિડીલો તેમજ યુવામિત્રો અને ગજ્જર સુથાર સમાજ ના કલાકારો સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આવા અવનવા કાર્યક્રમો માં સમાજ નો સાથ સહકાર અને સહયોગ ની જરૂર છે "સમાજ નો સાથ સમાજ નો વિકાસ " ને ધ્યાનમાં રાખીને તમામ સમાજ ના લોકો જોડાયા તેવી વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજ પરીવાર તરફથી આશા રાખું છું
અહેવાલ, ફોટોગ્રાફ : વિરમાભાઈ સુથાર (બનાસકાંઠા)

