પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ તેમજ સરકારશ્રીના સહયોગ થી વિશ્વકર્મા સમાજના લુહાર, સુથાર, દરજી, કડિયા, કંસારા, સોની જેવા કારીગર વર્ગ માટે, વિશ્વકર્મા પી. એમ. કૌશલ્ય વિશ્વકર્મા યોજના ચાલુ કરવા માં આવી છે તો તેમના રજીસ્ટ્રેશન માટે ટૂંક સમયમાં, અમદાવાદ ખાતે કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમના માટે વ્યવસ્થા ના ભાગ રૂપે અગાઉ થી નામ નોંધવું જરૂરી છે. નામ નાધાવ્યા બાદ તેમને કેમ્પ ની તારીખ તેમજ સ્થળ જેને નામ નોંધાવ્યા હશે તેમને ફોન કરી ને જાણ કરવા માં આવશે. આ યોજના માં વધારે ને વધારે વિશ્વકર્મા બંધુઓને લાભ લેવા વિનંતી.....
આ યોજના માં જોઈતા ડોક્યુમેન્ટ.
●આધાર કાર્ડ
●ઓળખપત્ર
●સરનામા / રહેઠાંણનો પુરાવો
●મોબાઇલ નંબર
●જાતિનું પ્રમાણપત્ર
●બેંક ખાતાની પાસબુક
●પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ યોજના માં મળતા લાભ
●ઉધાર ઉપર રૂ. 1,00,000/- પ્રથમ તબક્કામાં 5% વ્યાજ દર પર આપવામાં આવશે.
●ઉધાર ઉપર રૂ. 2,00,000/- બીજા તબક્કામાં 5% વ્યાજ દરે આપવામાં આવશે.
●કૌશલ્ય તાલીમ પણ આપવામાં આવશે.
●શિષ્યવૃત્તિ પેટે રૂ. 500/- તાલીમ સમયગાળા દરમિયાન દરરોજ આપવામાં આવશે.
●શહેરી વિકાસ માટે રૂ. 15, 000/- અગાઉથી સાધનો કિટ ખરીદવા માટે આપવામાં આવશે.
●પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્ર પણ આપવામાં આવશે.
●પ્રથમ તબક્કાની લોનની મુદત 18 મહિનાની છે.
●બીજા તબક્કાની લોનની મુદત 30 મહિનાની છે.
નોંધણી કરવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો
◆પંચાલ સુનિલભાઈ:- 6356016496
◆પંચાલ કેતનભાઈ :-9725367056
◆પંચાલ રોશનીબેન:-8690125289
◆પંચાલ મીના બેન:-7016221611
◆પંચાલ કિશોર ભાઈ:-9725062130
◆પંચાલ ભરતભાઈ:-9824258475
◆પંચાલ રંજનબેન:-9723451252
◆પંચાલ મિતેષ ભાઈ:-9662519986
◆અશ્વિન ભાઈ :-9824350287
◆અભીભાઈ પંચાલ:-8401447740
◆નેહબેન પંચાલ:-962439007
