
તાજેતરમાં ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી ( BKNMU ) જૂનાગઢ આયોજિત યુથ ફેસ્ટિવ "અવસર ૨૦૨૪" માં મેહંદી હરિફાઈ માં માણાવદર તાલુકાના ઝીંઝરી ગામની લુહારની દિકરી કુ ઈશા પ્રવીણભાઈ કવૈયા ( પ્રથમ વર્ષ BCA , બ્રહ્માનંદ ગૃપ ઓફ કોલેજ ,ચાપરડા )ની વિદ્યાર્થીની ને બીજૉ ક્રમાંક મળતા પ્રોફેસર ડૉ.અતુલ બાપોદરાના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.ઈશાએ લુહાર સમાજ અને કવૈયા પરિવારનું ગૌરવ વધાર્યું છે.
માહિતી : અશોક પીઠવા , વલ્લભ વિદ્યાનગર

