સાવરકુંડલા લુહાર સમાજના 'પરમ ચુડાસમા" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં..!!


 તાજેતરમાં જાપાન ના MATSUYAMA અને IMBARI શહેરમાં તારીખ ૨૩થી ૨૯ નવેમ્બર ના રોજ અંડર ૧૨ બેઝબોલ ચેમ્પિયનશીપ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યુ છે આ આંતરાષ્ટ્રિય સ્પર્ધામાં આપણા સાવરકુંડલા લુહાર સમાજ અને ચુડાસમા પરિવાર નુ ગૌરવ અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના વિદ્યાર્થી પરમ ધર્મેશ ભાઈ ચુડાસમા (લુહાર રાજા ગોરધન વાળા) ની ટીમ ઇન્ડિયા માં પસંદગી થયેલ છે અને તેઓ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે હાલ તે ઇન્દોર મુકામે ટ્રેનીંગ લેવા ગયેલા હતા, ત્યાંથી તે તારીખ ૧૯/૧૧/૨૦૨૪ ના રોજ જાપાન જવા નીકળશે આપની યાત્રા સુખદ રહે અને આ સ્પર્ધામાં આપ વિજયી (champion)બનો તેવી વિશ્વકર્મા દાદા અને લક્ષ્મી નારાયણ ભગવાન ને પ્રાથના.

માહિતી : ધર્મેશભાઈ , નિલેશ કનાડિયા

આલેખન : અશોક પીઠવા ,વિદ્યાનગર




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું