સર્વે કલોલીયા પરિવાર નુ તારીખ:17.11.2024 ને રવિવારે ભાડવા ગામ ખાતે સ્નેહ મિલન થશે
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ ના સમસ્ત કલોલીયા પરિવારનુ સ્નેહ મિલન પ્રતિ વર્ષ દેવ દિવાળી પછીના પ્રથમ રવિવારે યોજવામાં આવે છે કલોલીયા પરિવારના પરમ પૂજ્ય શ્રી સુરાપુરા દાદા (ભાડવા) ના મંદિરે 2011 થી સતત આ સ્નેહ મિલન યોજવામાં આવે છે
સવારે 8:00 થી 9.30 ચા નાસ્તો
સવારે 8.30 વાગ્યે સુરાપુરા દાદા નુ પૂજન ત્યારબાદ
પરિવારના બેસ્ટ વિદ્યાર્થીઓના સન્માન, બપોરે 12:30 થી મહાપ્રસાદ ત્યારબાદ 04:00 વાગ્યા સુધી રમત ગમત, રાસ ગરબા જેવી સ્પર્ધાઓ
સ્નેહમિલન મા કલોલીયા પરિવારની બેન, દીકરીઓને તેમના પરિવાર સાથે તેડાવામાં આવે છે
કોટડા સાંગાણી વાયા સરધાર પાસે ભાડવા ગામ
સર્વે કલોલીયા પરિવારના જય શ્રી કૃષ્ણ
આ સ્નેહ મિલનની વધુ માહિતી માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો
8469144669 & 9723788665
માહિતી ફોટોગ્રાફ : હિરેનભાઈ કલોલીયા (રાજકોટ)





