જીમી પંચાલે પોતાની ક્લા ઉજાગર કરી..!!


શ્રી વિશ્વકર્મા સમાજના જીમી નરેશભાઈ પંચાલે નૃત્યુ થકી UK પાર્લામેન્ટ માં શ્રી રામ અને શ્રી કૃષ્ણ ના જીવનની ઝાંખી રજૂ કરી હતી. આ ઝાંખી જોઈને મુખ્ય મંત્રી શ્રી એ સરહાના કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા.

માહીતી : પ્રાઈડ ઓફ પંચાલ (વિશ્વકર્મા ટીમ)



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું