
ઓગણજ વિશ્વકર્મા સંકુલમા સંસ્થાની મુલાકાતે સાબરકાંઠાના લોકપાલ રજનીભાઈ સુથાર એ શુભેચ્છા મુલાકાત કરી હતી. સૌ પ્રથમ શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરી હતી ત્યાર બાદ ત્યાં હાજર સમાજ અગ્રણીઓ ની મુલાકાત લીધી હતી. અને સમાજવાડી ના કાર્ય ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ, ગોતા-ઓગણજરોડ, વસંતટાઉનશીપ થી આગળ ઓગણજ,વિશ્વકર્મા સંકુલના પ્રાંગણમાં,
અમદાવાદ
પ્રમુખ : શ્રી પ્રવિણચંન્દ્ એસ. ગજ્જર,
મંત્રીશ્રી : જયંતીભાઈ એસ. સુથાર,
સાથે કારોબારી સભ્યોશ્રીઓ



