શ્રી વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દેલવાડા સમાજને ઉપયોગી અને સરહાનિય કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમાજના દીકરા દીકરીઓ માટે ખાસ ઉપયોગી એવું "વ્હાલી દીકરીની વિદાય" લગ્ન મહોત્સવ રાખવામાં આવી રહ્યો છે જેમાં
💥 લગ્ન મહોત્સવ માં કન્યાપક્ષ કે વરપક્ષ તરફની કોઇ પણ જાતની ફી લેવાની નથી,
💥 લગ્નની અંદર કન્યા પક્ષ કે વર પક્ષ તરફથી લાવમાં આવતા વ્યક્તિઓની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત વ્યક્તિ લાવી શકશો
માહીતી : પ્રવીણભાઈ મોડાસિયા (દેલવાડા)

