શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન પરિવાર દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભાસ પાટણ ખાતે જ્ઞાતિબંધુઓ માટે સામુહિક આયૂઘ હથિયાર પૂજન અર્ચન નો કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો. આ કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિઘી વિઘાન સાથે કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. અને પોતાના હથિયાર નું પૂજા અર્ચના કરી હતી.
માહીતી ફોટોગ્રાફ: અજય પાટણવાડીયા








