વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લોઓમાં ઉજવણી


   વિશ્વકર્મા પૂજન દિવસ નિમિત્તે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લો અને તાલુકાઓમાં વિશ્વકર્મા ભગવાનની આરતી ઉતારી પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવી હતી. 

જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ગોધરા, દાહોદ, અરવલ્લી જિલ્લાના માલપુર તેમજ કપડવંજ તાલુકામાં આમ ગુજરાતના વિવિધ જિલ્લો અને તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. 

વિશ્વકર્મા ભગવાનના પુજન અર્ચન અને આરતીના કાર્યક્રમમાં પંચાલ યુવા સંગઠનના કાર્યકર્તાઓ અને સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા અને સમાજને એક કરી આગળ લઈ જવા માટે સંકલ્પ કરવામાં આવ્યો.

==========

સુરેન્દ્રનગર







==========

અરવલ્લી, માલપુર 









=========
ગોધરા, દાહોદ








==========
કપડવંજ





==========
અમદાવાદ 













ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું