"શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2024" માં સમાજ ની નિસ્વાર્થ સેવા આપતા યુવાનો..!!


 રાજકોટ ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા રાજકોટ ના ગોંડલ રોડ ઉપર આવેલ "શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2024" નું આયોજન કરવામાં આવ્યું હતું. આવા મોટા કાર્યો માટે સમાજના મુક સેવકો પણ હોય છે જે સમાજ ની પ્રગતિ માં પોતાની સેવા આપતા હોય છે. "શ્રી વિશ્વકર્મા અર્વાચીન રાસોત્સવ 2024" માં ગાડી પાર્કિંગ વ્યવસ્થા માં મનીષભાઈ ઘોરેચા, સતીષભાઈ ભારદિયા, જીગ્નેશભાઈ સીતાપરા, મનીષભાઈ અઘેડા, આશિષભાઈ આધેડા, ધર્મેશભાઈ અનુવાડિયા, ભરતભાઇ ઉછડીયા, પંકજભાઈ પંચાસરા, અજયભાઈ દુદકીયા, કવિલભાઈ ગોવિંદીયા, કલ્પેશભાઈ વાડેસા, યોગેશભાઈ ઘોરેચા, પિન્ટુભાઈ માહિધરીયા, અરવિંદભાઈ તલસાણીયા, યોગીન છનિયારા જેવા સમાજ ના યુવાનો નિસ્વાર્થ પણે પોતાની સેવા આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું