હાલ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છવાયેલો છે ત્યારે, રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા, એક પહેલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે, રાજકોટના ઘણા સ્થળોએ, જલ ભરાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે, ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા જ્ઞાતિ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.