હાલ ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ છવાયેલો છે ત્યારે, જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા, એક પહેલ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે, જામનગરના ઘણા સ્થળોએ, જલ ભરાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે, ગુર્જર સુથાર જ્ઞાતિ જામનગર દ્વારા જ્ઞાતિ માટે ફ્રૂટ પેકેટ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ સમાજના લોકો આ સેવાનો લાભ લેવા માંગતા હોય તેમણે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરવો.
શ્રી નિલેશભાઈ ખારેચા ૯૯૨૪૭ ૬૧૪૭૪, ૭૪૩૬૦ ૨૬૦૭૦ || શ્રી રમણીકભાઈ ગોરેચા ૯૮૨૪૧ ૪૩૯૦૫ || શ્રી દયાળજીભાઈ ભારદીયા ૯૯૨૪૮ ૯૫૦૦૭ || ડો. હિમાંશુ આમરણીયા, ૯૯૨૫ ૯૬૪૦૯૬ || શ્રી વિજયભાઈ બકરાણીયા ૯૩૭૪ ૮૮૬૬૬૨
માહિતી : દિલીપભાઈ ભારદિયા (જામનગર)
