CA ફાઉન્ડેશન ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું..!!
રાજકોટ નાં પાળ ગામમાં રહેતા અને રાજકોટ ખાતે કાર બોડિકામના વ્યવસાય સાથે જોડાયેલા નિલેશભાઈ વિનુભાઈ વાલંભિયાનાં પુત્ર રાજ નિલેશભાઈ વાલંભિયા (ગજ્જર) એ તાજેતરમાં જાહેર થયેલ CA ફાઉન્ડેશન ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને પરિવાર અને જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. રાજ નિલેશભાઈ વાલંભિયા ને "SV NEWS" ખુબ ખુબ અભિનંદન..
માહિતી ફોટોગ્રાફ : નિતિનભાઈ બદ્રકીયા, રાજકોટ

