
મળતી માહિતી મુજબ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા એક પોસ્ટર દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે કે રાજકોટ ખાતે ટૂંક સમયમાં યોજાશ દ્વિતીય જીવનસાથી પસંદગી સંમેલન.! ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પસંદગી સંમેલનમાં, ભારતભરમાંથી કોઈ પણ ગુર્જર સુતાર જ્ઞાતિના દીકરા દીકરીઓ આ સંમેલનમાં ભાગ લઈ શકશે. લગ્ન ઈચ્છુક દીકરી દીકરાઓ અને તેના વડીલો રાજકોટના દિવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે અથવા ઓફિસ ના ફોન નંબર 8405840508 ઉપર નોંધણી કરાવી શકે છે
