મહમદ રફી સાહેબની યાદમાં સમાજના ગાયકોની સાથે યોજાશે કાર્યક્રમ "સુરીલા સફર"..!!


  રાજકોટ ખાતે રોયલ એકેડમી દ્વારા રાજકોટ ના નવકાર વલ્ડ, ગોંડલ રોડ, સાધના ભેળ ની સામે સમાજ ના ગાયકો ની સાથે મહમદ રફી ની યાદમાં "સુરીલા સફર" કાર્યકમ રાખવામાં આવ્યો છે જે દર્શક મિત્રો માટે બિલકુલ ફ્રી છે જેથી તમામ સંગીત પ્રેમીઓ માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.




ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું