
શ્રી વિશ્વકર્મા સમાજની લોકપ્રિય ન્યૂઝ ચેનલ "SV NEWS" ઉપર સમાજની એકતા માટે અને સમાજને નવા વિચારો મળે અને આપણો સમાજ પ્રગતિ સિલ બનાવવા ના ઉદ્દેશ્ય સાથે એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજની રજિસ્ટર્ડ સંસ્થાના અગ્રણીઓ (પ્રમુખો,મંત્રી, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, સભ્યો) ને આપણી ન્યૂઝ ચેનલ ઉપર બોલાવશું અને તેમની સાથે સમાજની એકતા માટે ચર્ચા કરી એની તેમના વિચારો સમાજ સમક્ષ રજૂ કરીશું,
જેથી સમાજના આગેવાનો ને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે હવે ફકત સમાજની એકતા ની વાતો પોતાના એરિયા પૂરતા મર્યાદિત ના રાખતા સમગ્ર સમાજ સમક્ષ રાખો અને ખુલ્લી ને પોતાના વિચારો રજુ કરો જેથી સમાજ ને એક નવી દિશા મળે. "હવે સમય આવી ગયો છે સમાજ સમક્ષ તમારા કાર્યો બતાવવાનો"
તમે અમારો સંપર્ક નીચે આપેલ વોટસએપ નંબર ઉપર કરી અને ચેનલ ઉપર આવી શકો છો. ( Only for MSG )
વોટ્સએપ : 91046 33987
"SV NEWS ને સમાજના આગેવાનો નો ઇન્તજાર રહેશે"