સંખેડાના શ્રી વિશ્વકર્મા મદિરે વિશ્વકર્મા દાદાના મુખારવિંદ પર પરસેવો દેખાતાં લોકોમાં...


સંખેડાના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે બુધવારે સવારે એક દર્શનથી દર્શન કરવા માટે આવેલ હતા જેમને આ દ્રશ્ય જોયું હતું. સંખેડાનું શ્રી વિશ્વકર્મા મંદિર અહી ના શ્રી વિશ્વકર્મા સમાજ માટે આસ્થા નું કેન્દ્ર છે. અહી મોટી સંખ્યામાં સમાજના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. બુધવારે સવારે એક દર્શનથી દર્શન કરવા માટે અહી મંદિરે આવ્યા હતા જેમને આ દ્રશ્ય જોયું હતું અને અન્ય લોકોને જાણ કરી હતી.

(માહીતી : દિવ્યભાસ્કર)



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું