અમરેલી લોકસભા ના માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સાહેબ નું પ્રાઈડ ઑફ વિશ્વકર્મા સમાજ ટીમ અમરેલી દ્વારા શુભેચ્છા સહ અભિનંદન મુલાકાત અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સતિષભાઈ કે મકવાણા, ઉપપ્રમુખશ્રી વિશાલ એન. ખભાયતા તેમજ લુહાર જ્ઞાતિ સામાજીક કાર્યકર સાથે પ્રાઈડ ઑફ વિશ્વકર્મા સમાજ ટીમ માં સક્રિય સભ્ય શ્રી વિનોદભાઈ એ. સિધ્ધપુરા તેમજ ઉર્વશી મકવાણાએ તિલક કરી ભરતભાઈ નું શાલ ઓઢાડીને તેમજ પુષ્પ ગુચ્છ ની સાથે શ્રી વિશ્વકર્મા દાદા નો ફોટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.

