ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશના અમદાવાદ ચેપટરની 27મી બીઝનેસ મીટીંગ યોજાઈ




   વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને આજના સ્પર્ધાત્મક યુગમાં કદમ થી કદમ મિલાવી ચાલી શકે તેવા ઉમદા આશયથી આજ રોજ હોટલ સિલ્વર ક્લાઉડ,અમદાવાદ ખાતે પંચાલ (વિશ્વકર્મા) યુવા સંગઠન, ગુજરાત પ્રદેશ અમદાવાદ દ્વારા ગ્લોબલ વિશ્વકર્મા બિઝનેસ ઓર્ગેનાઈઝેશની અમદાવાદ ચેપટરની 27મી બીઝનેસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું. 

     જેમાં જીતુભાઈ પંચાલ અને વિશાલીબેન મિસ્ત્રી દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન આપવામાં આવી હતી આ નોલેજેબલ સેમિનાર થકી વિશ્વકર્મા સમાજના ઉધોગ સાહસિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું. 







ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું