શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામનગર દ્વારા યુવક યુવતીઓ માટે પસંદગી મેળો 2024 નું આયોજન..!!
bySV NEWS-
0
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામનગર દ્વારા યુવક યુવતીઓ માટે પસંદગી મેળો 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમની માહિતી તથા ભરવા માટે ના ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે.