ડો. રોશન મિસ્ત્રી ન્યુરો ક્વિઝમાં પ્રથમ ઇનામ મળ્યું..!!

વિશ્વકર્મા સમાજના જાણીતા ન્યુરોલોજિસ્ટ અને રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વેસ્ટ ગેટ એપાર્ટમેન્ટ માં માનીત ન્યુરો કેર નાં નામે ન્યુરોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં ડો. રોશન મિસ્ત્રી એ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત કેસ સિંડ્રોમ ૨૦૨૪ માં પોતાનો કેસ સ્ટડી રજૂ કર્યો હતો. અને ન્યુરો ક્વિઝમાં પ્રથમ ઇનામ મેળવ્યું હતું. જે બદલ ડો. રોશન મિસ્ત્રી ને વિશ્વકર્મા સમાજના લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(અહેવાલ ફોટોગ્રાફ : શ્રી નીતિનભાઈ બદ્રકિયા, રાજકોટ)



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું