શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ના નવા હોદેદારો ની રચના કરવામાં આવી..!!


શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ માંડવી દ્વારા રામનવમી ના શુભ દિવસે શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ ના નવા હોદેદારો ની રચના કરવામાં આવી જેની નામાવલી નીચે મુજબ છે.

નિયુક્ત થયેલ હોદેદારો ની વિગત


 પ્રમુખ : ઉમરાણીયા સુમિત જયેશભાઈ


 ઉપપ્રમુખ : ૧) મારુ મોહિત રમેશભાઈ, ૨) ઉમરાણીયા અંકિત રવજીભાઈ


 મંત્રી : ઉમરાણીયા સાહિલ વિજયભાઈ


 સહમંત્રી : ૧) મારું રોહિત રમેશભાઈ, ૨) પંચાલ શિવાંગ કૌશિકભાઈ, ૩) પીઠવા રાજ સંજયભાઈ


 ખજાનચી : દીપ ભરતકુમાર આસોડિયા


 સહ ખજાનચી : પીઠવા ધ્રુવ મુકેશભાઈ


 પ્રસાદ મંત્રી : ૧) પઢારિયા યશ રોહિતભાઈ, ૨) આસોડિયા ઓમ વિનયભાઈ, ૩) પીઠવા નિત્ય મુકેશભાઈ, ૪) પઢારિયા દિપક પરેશભાઈ


શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા આગામી કાર્યક્રમો તથા આ વર્ષ ના શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ નો ૨૦મો સરસ્વતી સન્માન મહોત્સવ નું આયોજન કરવામાં આવશે તથા સમાજ ઉપયોગી કાર્યક્રમો અને સમાજ ને વિકાસ તરફ આગળ લઈ જવાના પ્રયત્નો શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા કરવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું