જયભાઈ પીઠવા ને સતત ૩ વર્ષથી એવોર્ડ..!!


વડોદરાના અને શ્રી વિશ્વકર્મા સમાજના લુહાર જ્ઞાતિ ના જયેશભાઈ પીઠવા અને ભાવનાબેન ના સુપુત્ર જય ( ઉંમર વર્ષ ૨૭ ) ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે અને US ની કંપની vTec Solution Inc ( Managed Security , Cloud, Cybeર & It Service Provider ) ટીમ લીડર તરીકે છેલ્લા ૪ વર્ષથી કામ કરે છે ચાલુ વર્ષે ગોવામાં યોજાયેલ

Elite ( Goa) 2024 ઇવેંટમાં Paramount Achievement Award -2024 નામનો એવોર્ડ કંપનીમાં વર્ષ દરમ્યાન કરેલ કામગીરીને ધ્યાનમાં લઈ Excellence Work Performance 2023-24 માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ખુશીની વાત એ છે કે જયને સતત ૩ વર્ષથી આ એવોર્ડથી નવાઝવામાં આવ્યા છે 

    જયભાઈ ને આ સિધ્ધિ બદલ "SV NEWS" તરફ થી ખૂબ ખૂબ અભિનંદન

માહિતી : અશોક પીઠવા , વલ્લ્ભ વિદ્યાનગર


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું