શ્રી વિશ્વકર્મા સમાજ ના અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ કરશે હોદેદારોની નિયુક્તિ..!!


અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુજરાત અને કચ્છ ના દરેક શહેર માથી એક મહિલા મેમ્બર અને એક પુરૂષ મેમ્બર બનાવાના છે.જેમને અનુકૂળ હોય અને સમાજ માટે કંઈક કરવાની ઈચ્છા હોય તેઓ પોતાનુ નામ મોકલી શકે છે આ સેવા અત્યારે ગુજરાત અને કચ્છ માટે છે ગુજરાત અને કચ્છ માં દરેક શહેરમાં થી બે મેમ્બર લેવાના છે. આ કાયૅ આપણા સમાજ માટે જરૂરી બની ગયું છે બહેનો માટે મેમ્બર બનવું જરૂરી છે કારણકે દિકરી ઓની સગપણની સમસ્યાઓ માટે જરૂરી માહિતી આપી સમજાવી શકે આપણે ઘર પર જઈને દિકરીઓ ને કેવુ પાત્ર જોઈ છે જાણીને યોગ્ય પાત્ર મળી રહે એવું આયોજન કરવામાં આવે દિકરીઓ ના વાલીઓ પોતાનુ એડ્રેસ અને ફોન નંબર રાજકોટ માટે ૮૪૦૧૮૦૫૫૧૧ પર મોકલી આપે યોગ્ય સમયે આપની મુલાકાત લેવામાં આવશે યોગ્ય સમયે લગ્ન થયા એવું દરેક વાલીઓ પાસેથી આશા રાખીએ છીએ. જેથી કરીને આપણા સમાજ માટે જરૂરી બની ગયું છે.

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ

મો. ૮૪૦૧૮૦૫૫૧૧

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું