ગુર્જર સુતાર ની બહેનો માટે.... ફનફેર....


શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ના સહયોગ થી રાજકોટ ખાતે ગજ્જર સખી વૃંદ દ્વારા આયોજિત ગુર્જર સુતાર જ્ઞાતિ માટે ફનફેર નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ગજ્જર સખી વૃંદ ઉદ્દેશ્ય છે કે મહિલાઓ સ્વાવલંબી બની ને ઉત્પાદિત કરતી વસ્તુઓ ને પ્રદર્શિત કરવાનો મોકો મળે.

    આ ફેનફેર મા ગુર્જર સુતાર સમાજના બહેનો અને ભાઈઓ પોતાની આગવી સૂઝ અને કલા ને પ્રદર્શિત કરી શકશે. પોતાની કૃતિઓ જેવી કે ભરતગૂંથણ, સિલાઈ કામ, માટી કામ, ચિત્ર, પેઇન્ટિંગ, હેનડી ક્રાફ્ટ, લાકડા માંથી બનાવેલ વસ્તુઓ, લગન માટે ની વસ્તુઓ, કટલેરી, બ્યુટીક વસ્તુઓ, કપડા વગેરે ને પ્રદર્શિત અને વેચાણ ના સ્ટોલ રાખવામાં આવશે. આ ઉપરાંત રમત-ગમત, ગેમ, ખાણીપીણી વગેરે ના પણ સ્ટોલ રાખવામાં આવશે. આ ફનફેર તારીખ : ૧૭ થી ૨૦ માર્ચ, ૨૦૨૪ રવિ, સોમ, મંગલ અને બુધવાર ના સમય : બપોરે ૩ થી રાત્રે ૧૦ સુધી ચાલશે


સ્થળ : શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ગ્રાઉન્ડ.

૭ /૧૦ ભક્તિ નગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ.

ફોન. 2462292

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું