
જયંતિભાઇ શિવરામભાઈ સુથાર ની પસંદગી મેટલ ક્રાફ્ટ હસ્ત કલા માં લુપ્ત થતી પિછવાઈ કલા ને જીવંત રાખનાર કોઠાસુજ વિશ્વકર્મા વંસજ વારસો જાળવી રાખનાર 20 થી 18 ગેજ ચાંદી તેમજ તાંમ્બા ની સીટ પર હથોડી ટાંકણા આંગળી નાં ટેરવે એમ્બોજ નક્ષીકામ જીવંત રાખનાર પિછવાઈ કલા નો કસબી મંદિરતિથઁધામ માં તૈયાર કરનાર કારીગર
જયંતિભાઇ સુથાર ને સન્માનિત થયેલ (1) ગુજરાત સરકાર રાજ્ય એવોર્ડ (2) વિશ્વકર્મા રત્ન એવોર્ડ (3) ગોલ્ડન કટાર એવોર્ડ (4) વી ટીવી ન્યૂઝ એવોર્ડ (5) અતુલ્ય વારસો એવોર્ડ માં પસંદગી પામ્યા છે જે સાતમી એપ્રિલે અમદાવાદ માં એવોર્ડ એનાયત કરાશે.