બક્ષીપંચ મોર્ચા બનાસકાંઠા લોકસભા સીટ ના પ્રભારી તરીકે ડૉ. શંકર ભાઈ સુથાર ..!!


જયારે હાલ ગુજરાત માં ચૂંટણી નો માહોલ છે ત્યારે દેશ નો મજબૂત ગણાતો પક્ષ ભારતીય જનતા પાર્ટી માં પણ ઘણા હોદાઓ સમાજ ના લોકો ને આપવામાં આવ્યા છે ત્યારે હાલ બનાસકાંઠા માં પણ બક્ષીપંચ મોર્ચા બનાસકાંઠા લોકસભા સીટ ના પ્રભારી તરીકે ડો. શંકર ભાઈ સુથાર  ની નિમણૂક કરવામાં આવી છે.


  ડો. શંકરભાઈ ની વાત કરીએ તો તે બનાસકાંઠા ના સુઈ ગામ ના વતની છે ને છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે સાથે સાથે નવ પરગણા ગજ્જર સુથાર સમાજ ના પ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે. "SV NEWS" ચેનલ ની તમામ ટીમ વતી ખુબ ખુબ અભિનંદન.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું