
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ પ્રેરિત શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ આયોજીત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ફક્ત રાજકોટ જિલ્લાના ગુર્જર સુતાર જ્ઞાતિના ખેલાડીઓ માટે યોજવામાં આવેલ છે.
તારીખ તારીખ : ૧૩- ૧૪ અને ૧૯ - માર્ચ ૨૦૨૪ ના રોજ રાજકોટ ના રતનપર ક્રિકેટ ગ્રાઉન્ડ, મોરબી રોડ, રતનપર ખાતે સાંજ ના ૬ વાગ્યાથી ટુર્નામેન્ટ ની શરૂઆત કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
🔴 શ્રી પ્રજેશભાઈ છનીયારા (મામા) -
મો.નં. ૯૮૨૪૨ ૯૫૯૫૮
🔴 શ્રી નિતિનભાઈ બદ્રકિયા (સાહેબ) -
મો.નં. ૯૮૭૯૬ ૧૨૫૪૫
નોંધ : તા. ૧૯ના રોજ બાળકો તથા મહિલાઓના મેચ રમાડવામાં આવશે.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
શ્રી પ્રજેશભાઈ છનીયારા (મામા) - મો.નં. ૯૮૨૪૨ ૯૫૯૫૮ શ્રી નિતિનભાઈ બદ્રકિયા (સાહેબ) - મો.નં. ૯૮૭૯૬ ૧૨૫૪૫
સહયોગીશ્રીઓ :
શ્રી હર્ષદભાઇ બકરાણીયા
શ્રી અરવિંદભાઈ ત્રેટીયા શ્રી મિતેષભાઇ ધ્રાંગધરીયા
આ ટુર્નામેન્ટમાં માત્ર રાજકોટ જિલ્લાના જ ખેલાડીઓ ભાગ લઇ શકશે. (ખેલાડીઓના આધાર કાર્ડ રાજકોટ જિલ્લાના જ હોવા જોઇએ.) ટીમની નોંધણી મર્યાદિત સંખ્યામાં કરવાની હોય, વહેલા તે પહેલાના ધોરણે ટીમની નોંધણી કરવામાં આવશે.
રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ : ૦૮/૦૩/૨૦૨૪
:: આયોજક ::
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ પ્રેરિત
શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ-રાજકોટ
