શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે કોચિંગ કલાસ શરૂ..!!
મોટે ભાગે વિદ્યાર્થીઓ નોકરી ઇચ્છતા હોય છે. જેના માટે એજ્યુકેશન ખુબજ જરૂર હોતી હોય છે. સાથે એના માટે માર્ગદર્શન પણ એટલુજ જરૂરી છે.
સમાજના લોકોને આ સરકારી નોકરીના માર્ગદર્શન માટે શ્રી વિશ્વકર્મા સમાજના લોકો નું એક સંગઠન શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન સતત કાર્યરત છે. જેને લઇને તા.02/03/24 શનિવારનાં રોજ ગાંધીનગર ખાતે વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતાં વિધાર્થીઓ માટે કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા હતો જેમાં સરકારી નોકરીને લગતા તમામ પ્રશ્નોનું માર્ગદર્શન આપવામાં આવે છે.
માહિતી : હરેશભાઈ ગજ્જર (અમદાવાદ)
જોડાવા માટે સંપર્ક કરવો
+919723383737

