ભારતીય સંસ્ક્રુતિમાં નારીનું સ્થાન સન્માનીય રીતે કંડારાયેલુ છે

 ભારતીય સંસ્ક્રુતિમાં નારીનું સ્થાન સન્માનીય રીતે કંડારાયેલુ છે અને એટલે જ કેહવાય છે

 નારી તું નારાયણી........

💃🏻 હેપ્પી વુમન્સ ડે 💃🏻

            મહિલા દિવસ

સમાજની સર્વે મહિલાઓને  જય વિશ્વકર્મા

નારી શક્તિને વંદન 🙏

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ સન્માનભેર , સ્વાવલંબી , પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બની શકે તેવા શુભ આશયથી *મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ મૂકવામાં આવી છે આપણા સમાજની ઘણીખરી મહિલાઓને કદાચ આ યોજનાઓ અંગે માહિતી હશે જ ! તેમ છતાં આજના મહિલાદિન ના શુભ અવસર પર હું સંક્ષિપ્તમાં માહિતી આપી રહ્યો છું જે આપ સર્વેને ઉપયોગી બની રેહશે 

   ભારતીય સંસ્ક્રુતિમાં નારીનું સ્થાન સન્માનીય રીતે કંડારાયેલુ છે અને એટલે જ કેહવાય છે

 નારી તું નારાયણી........

   જ્યાં નારીનું સન્માન નથી ત્યાં બધા જ કાર્યો વિફળ જાય છે

    સૌ પ્રથમ તો હું આપ સર્વ ને મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ ગુજરાત સરકારની જે કચેરી દ્વારા લાભ આપવામાં આવે છે તેનું "સરનામુ" નીચે મુજબ છે 

કમિશ્નરશ્રી ,

અધિક કમિશ્નરશ્રીની કચેરી ,

( મહિલા વિંગ ),

મહિલા અને બાળ વિકાસની કચેરી , બ્લોક નંબર : ૨૦, ૮ , ૯

ડૉ.જીવરાજ મેહતા ભવન , 

ગાંધીનગર 

ફોન નંબર : ૦૭૯-૨૩૨૫૭૯૪૨

ઈ-મેલ : ps2sec1-wcd@gujrat.gov.in 

🔆 મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ નીચે મુજબ છે 

( ૧ ) નારી સંરક્ષણ આશ્રયગ્રુહ 

( ૨ ) વ્હાલી દિકરી 

( ૩ ) વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના 

( ૪ ) મહિલા વિકાસ બોર્ડ 

( ૫ ) કુટુંબ સલાહ કેન્દ્ર 

( ૬ ) સ્વધાર ગ્રુહ 

( ૭ ) નારી સંરક્ષણ ગ્રુહ / કેન્દ્ર 

( ૮ ) વંદે ગુજરાત 

( ૯ ) પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના આર્થિક ઉત્થાન તથા પુનઃ સ્થાપન માટેની યોજના 

( ૧૦ ) ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય 

( ૧૧ )મહિલા સ્વાવલંબન યોજના 

( ૧૨ ) જનરલ તાલીમ 

( ૧૩ ) પ્રદર્શન સહ વેચાણ 

( ૧૪ ) મહિલા જાગ્રુતિ શિબિર 

( ૧૫ ) મહિલા સંમેલન / નારી ગૌરવ દિવસ 

( ૧૬ ) નારી અદાલત 

( ૧૭ ) અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન 

( ૧૮ ) પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર 

( ૧૯ ) મહિલા પોલીસ વોલેન્ટિયર ( MPV )

( ૨૦ ) બેટી બચાવો બેટી પઢાવો

( ૨૧ ) વન સ્ટૉપ સેન્ટર *સખી* યોજના ( ઓ.એસ.સી )

( ૨૨ ) પૂર્ણા યોજના 

( ૨૩ ) મહિલા શક્તિ કેન્દ્ર 

( ૨૪ ) માતા યશોદા એવોર્ડ

( ૨૫ ) પોષણ સુધા યોજના 

( ૨૬ ) માતા યશોદા ગૌરવ નિધિ

( ૨૭ ) સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ 

( ૨૮ ) રાષ્ટ્રીય ઘોડિયા ઘર યોજના 

( ૨૯ ) પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માતૃત્વ સહયોગ યોજના

( ૩૦ ) વર્કિંગ વિમેન હોસ્ટેલ

( ૩૧ )ઉજજ્વલા પ્રોજેક્ટ 

( ૩૨ ) ગુજરાત રાજ્ય મહિલા આયોગ


👉🏽 આ યોજનાઓ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ માટે વિવિધ વિભાગોની પણ રચના કરવામાં આવી છે જે નીચે મુજબ છે 

( ૧ ) અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ

( ૨ ) આદિજાતિ વિકાસ વિભાગ

( ૩ ) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 

( ૪ ) કૃષિ અને સહકાર વિભાગ

( ૫ )નર્મદા ,જળસંપતિ ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ 

( ૬ ) પંચાયત ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 

( ૭ ) રમતગમત ,યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ વિભાગ

( ૮ ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

( ૯ ) મહેસુલ વિભાગ

( ૧૦ ) શિક્ષણ વિભાગ

( ૧૧ ) શ્રમ અને રોજગાર વિભાગ

( ૧૨ ) ગુહ વિભાગ

  આમ , ગુજરાત સરકારની અલગ અલગ મહિલાલક્ષી યોજનાઓ અને અલગ અલગ વિભાગોની પહેલને કારણે જ રાજ્યની મહિલાઓ સ્વમાનથી જીવી રહી છે  

  આપ આ યોજનાઓનો લાભ લેવા માટે *મહિલા અને બાળ વિકાસ હેઠળની ગુજરાતભરના જીલ્લા , તાલુકા અને ઘટક કચેરીનો સંપર્ક કરી શકો છો 

  આજ ના Women'સ Day ના શુભ અવસર પર વિશ્વકર્મા વંશજની તમામ મહિલાઓને સમપિર્ત 


શૈક્ષણિક નગરી વલ્લભ વિદ્યાનગર, 

અશોક આર.પીઠવા ના જય વિશ્વકર્મા 

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું