શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી ની ઊજવણી સાથે નવા પ્રમુખશ્રી ની વરણી..!!

 શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી ની ઊજવણી સાથે નવા પ્રમુખશ્રી ની વરણી..!!

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની સમાજવાડીમાં, તારીખ 22 2 2024 ને ગુરૂવારના રોજ, શ્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સવારે દાદા ની પૂજા આરતી તથા, સર્વ જ્ઞાતિજનોને મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં પ્રમુખશ્રી જયસુખભાઈ નગેવાળીયા તથા, ટ્રસ્ટીશ્રી ભરતભાઈ તલસાણીયા ઉપસ્થિતિમાં, સર્વાનુમતે, નવા પ્રમુખશ્રી પિયુષભાઈ ગોરેચા તથા, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ વડગામા અને મંત્રીશ્રી જનકભાઈ ગોરેચાની નિમણૂક કરવામાં આવી હતી. સમાજના નાના બાળકો દ્વારા, રમત ગમત ની હરીફાઈ રાખવામાં આવી હતી. ત્યારબાદ સર્વ જ્ઞાતિ બંધુઓ એ સાથે સમૂહ ભોજન કર્યું હતું. તમામ માહિતી અમારા સહયોગી શ્રી ભરતભાઈ તલસાણીયા દ્વારા આપવામાં આવી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું