શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે તા. ૧૨-૦૫-૨૦૨૪ને રવિવારના શુભ દિવસે, શ્રી રવિરાંદલ માતાજીના ૧૦૮ લોટા શણગારવાનું આયોજન કરવામાં આવેલ છે.
જે જ્ઞાતિજનો શ્રી રવિરાંદલ માતાજીના લોટા શણગારવાનું ઇચ્છતા હોય તેઓએ તા. ૧૨-૦૪-૨૦૨૪, શુક્રવાર સુધીમાં વહેલો તે પહેલાના ધોરણે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે રૂબરૂ અથવા ફોન ઉપર સંપર્ક કરવા
પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા અને ટ્રસ્ટીઓ તથા કારોબારી કમિટી ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

