ભાજપના નિખિલ ગજ્જર રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દ્વારા નિમણૂક..!!

રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચા ના સોશિયલ મીડીયા ઈન્ચાર્જ નિખિલ ગજ્જર દ્વારા રાજકોટ જીલ્લા બક્ષીપંચ મોરચા ના સોશિયલ મીડીયા ના સહ ઇન્ચાર્જ, કારોબારી તથા વિધાનસભા ઈન્ચાર્જ ની કરાઈ નિમણુંક

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોચન અધ્યક્ષ શ્રી મયંકભાઇ નાયક સાહેબ મહામંત્રી શ્રી ડો. સનમભાઈ પટેલ રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડીયા, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી મયુરભાઈ માંજરીયા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નવીપરી ગોસ્વામી મહામંત્રી શ્રી અશોકભાઈ ચાંવ, કમલેશભાઈ વરુ તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કેતનભાઇ બ્રહ્મભટ્ટ સાથે વિચાર વિમર્શ કરીને રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નિખિલ ગજ્જર દ્વારા રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાની સોશિયલ મીડિયા ના વિધાનસભાના ઇન્ચાર્જની વર્ણી કરવામાં આવેલ છે



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું