રાજકોટવાસી ને સાંભળવા મળશે અમિતાભ બચ્ચન ના ગીત..
શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના રાજકોટ સ્થિત મશહુર ગાયક શ્રી જયંત ભાઈ ગજ્જર દ્વારા એક નાઈટ શો નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તારીખ 30,03,2024 ને શનિવાર ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે એક નાઈટ શો નું આયોજન કરવામાં આવી રહ્યુ છે જે અમિતાભ બચ્ચન સ્પેશિયલ શો કરવામાં આવશે જેમાં અમિતાભ બચ્ચન ની નવી જૂની ફિલ્મો ના ગીત જયંત ગજ્જર ની સાથે નરેન્દ્ર બદ્રકીયા, અતુલ ગજ્જર, ધર્મેશ ગજ્જર સાથે અન્ય કલાકારો નામી કલાકારો ગીત રજૂ કરશે.

