બોટાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદાય સમારંભમાં મીત ગજ્જર સન્માનિત..!!
બોટાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદાય સમારંભમાં મીત ગજ્જર ને બેસ્ટ સ્પોટ મેન ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. બોટાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા સ્કૂલ સંચાલક શ્રી ફાધર અબ્રહિમસર ના અધ્યક્ષ સ્થાને સ્કૂલના ધોરણ 12 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો
સ્ટાફ. ટીચરો. પી.ટીના ટીચર ગોહિલ સર તેમજ પ્રિન્સિપાલ ફાધર અબ્રાહમસર એ આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી આપ ઊંચકારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા ધોરણ 12 ના વર્ગના શિક્ષકો દ્વારા વર્ષોની યાદો તાજા કરી હતી હા વિદાય પ્રસંગે પ્રિન્સિપાલ શ્રી અબ્રાહમસરએ મીત ગજ્જર બેસ્ટ સ્પોટમેન. ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરેલ હતું આપ શ્રી અવારનવાર સ્કૂલનું નામ રોશન કર્યું હતું અને આપ જિલ્લા લેવલ થી રાજ્યકક્ષામાં સિલેક્ટ થાઓ અને નેશનલ લેવલે આપ નામ રોશન કરો આ સિદ્ધિથી બોટાદના ઉજ્જવળ ભવિષ્યની અભિલાષા સાથે સહ પ્રેમ
વિડિયો


