શ્રી વિશ્વકર્મા સમાજની સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે પહેલ..!!
શ્રી વિશ્વકર્મા સમાજ ની સંસ્થા વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમય થી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી છે. અને સમાજના બાળકો ને માર્ગ દર્શન પૂરું પાડે છે.
હાલમાં શ્રી વિશ્વકર્મા સમાજ ના વિદ્યાર્થીઓ માટે સરકારી નોકરી કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી (વિના મૂલ્યે) માર્ગદર્શન માટે ના ક્લાસિસ શરુ થવા જઈ રહ્યા છે જેમાં સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય અને આ ક્લાસિસ નો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે
માહિતી : શ્રી હરેશભાઈ ગજ્જર (અમદાવાદ)
