તારીખ 17/ 3/ 2024 ના કલાક 10 ,00વાગે અમદાવાદ ખાતે વિશ્વકર્મા સમાજના લોકો પહોંચે..!!
પુત્રો દાદા વિશ્વકર્મા તથા સંત મુળદાસબાપા તથા વાલબાઈ માતાજી ચામુંડા માતાજીની તેમજ સાધુ સંતોની કૃપા અનેઆશીર્વાદથી સમાજ એક થવા જઈ રહ્યો છે તો તમામ વિશ્વકર્માના પુત્રો લુહાર સુથાર કડિયા કંસારા સોની સથવારા સોમપુરા તથા વિશ્વકર્મા સમાજમાં આવતા પહોંચે પુત્રો ને એક થવા અપીલ છે જેમાં સંત શ્રી નરેન્દ્ર બાપુ આપાગીગાનો ઓટલો ચોટીલા ધામ વાળા તથા હરીહરાનંદ બાપુ જુનાગઢ પૂર્ણાનંદબાપુ કેવડિયા કોલોની નિચલદાસજી મહારાજ ધીરુ બાપુ સાવરકુંડલા પ્રફુલદાસ બાપુ ગોધરીયા સુદામડા શીલાગીરી માતાજી ટીકર ના ઓના આશીર્વાદથી વિશ્વકર્મા સમાજ એકતાતણેબંધાઈ રહેલ હોય જેમાં સરકારી અધિકારીઓ વકીલો ડોક્ટર શ્રીઓ તેમજ સમાજના બુદ્ધિજીવી વડીલો આવવાના હોય તમામ સમાજના સંસ્થાના ગોરના પ્રમુખો ને આપને ભાવ ભર્યા આમંત્રણ છે આમાં કોઈ પત્રિકા છપાવી નથી મેસેજ મળે થી હું સમાજનો છું અને મારું કર્તવ્ય એકતા કરવાનું છે અને મારું પોતાનું છે હું પણુ છોડીને આપણે સૌ સાથે કરીએ છીએ તમામ વડીલોના સૂચનો આવકાર્ય રહેશે આમાં કોઈ પણ સંસ્થાનો બેનર લાગશે નહીં આમાં કોઈને મન દુઃખ હોય લાગણી દુભાતી હોય તો ફોન કરી શકે છે એવી ભાવના રાખવી એમ જાણીને અવશ્ય પધારશો.
લી. શ્રી ધનજીભાઈ પંચાલ
(+91 99134 79767)
મીટીંગ સ્થળ.
ગુર્જર સુથાર સમાજ ની વાડી, નવા વાડજ, રાણીપ જવાના રોડ ઉપર, અમદાવાદ
