કચ્છ ના આદિપુર માં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી વિશ્વકર્મા જયંતિ ઉજવવા નો નિર્ણય લેવામાં આવ્યો છે જેની હાલ તૈયારી આરંભી દેવામાં આવી છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા અહેવાલ બુક બહાર પાડવામાં આવે છે જેની જાહેરાત તથા અનુદાન માટે અપીલ કરવામાં આવી છે.

