રાજકોટ ખાતે પ્રધામંત્રી વિશ્વકર્મા યોજના માટે કેમ્પ નું આયોજન.


રાજકોટના દિવાનપરા ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તા. ૧૧,૦૧,૨૦૨૩ ને ગુરુવાર ના રોજ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. વિધાન સભા-૭૦ રાજકોટ દક્ષિણ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના માર્ગદર્શન હેઠળ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા કારીગર વર્ગને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ વધુ ને વધુ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું